Surat News makeup and behavior expert will be set up at the airport
Episode 514, Sep 25, 2019, 02:07 PM
મેકઅપ કરીને વૃદ્ધનો વેશ અપનાવીને વિદેશ જવાની ઘટનાઓ વધતી જોઈ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન(બીસીએએસ) એક્શનમાં આવી છે. બીસીએએસએ સુરત એરપોર્ટની સુરક્ષા પણ કડક કરી છે. બીસીએએસ એરપોર્ટ પર મેકઅપ અને બિહેવિયર એક્સપર્ટ મૂકવા જઈ રહી છે